સોના-ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો 75709 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ઘટીને 87035 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે ,
24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. જેનાથી તેની શુદ્ધતા પર ભરોસો કરી શકાય છે. કેરેટ ગોલ્ડનો અર્થ થાય છે 1/24 % સોનું. એટલા માટે જ્યારે પણ તમે જ્વેલરી ખરીદો ત્યારે તેના હોલમાર્ક વિશે ચોક્કસ માહિતી મેળવો. જો સોનાનું હોલમાર્ક 375 છે તો આ સોનું 37.5 ટકા શુદ્ધ સોનું છે. જ્યારે હોલમાર્ક 585 છે તો આ સોનું 58.5 ટકા શુદ્ધ છે. 750 હોલમાર્ક ધરાવતું આ સોનું 75.0 ટકા શુદ્ધ છે. 916 હોલમાર્ક સાથે, સોનું 91.6 ટકા શુદ્ધ છે. 990 હોલમાર્ક સાથે સોનું 99.0 ટકા શુદ્ધ છે. જો હોલમાર્ક 999 છે તો સોનું 99.9 ટકા શુદ્ધ છે.
સોના-ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. ઘરેણાંમાં મોટા ભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે જે 91.6% શુદ્ધ હોય છે પરંતુ તેમ ઘણીવાર ભેળસેળ થતી હોય છે એવા માં હોલમાર્કનો માર્કો જોઈને જ ઘરેણાં ખરીદવા જોઈએ ત્યારે ચાલો જાણીએ આજનો તાજા ભાવ.