આજે શેરબજાર BSE સેન્સેક્સ મજબૂત ઉછાળા સાથે ખુલ્યો, જ્યારે NSE નિફ્ટીમાં પણ વધારો જોવા મળ્યો ,
સેન્સેક્સ 425.5 પોઈન્ટ વધીને 78,898.37 પર જ્યારે નિફ્ટી 123.85 પોઈન્ટ વધીને 23,851.50 પર છે ,

સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે શેરબજાર રેડ સિગ્નલ પર બંધ થયું હતું, અને બુધવારે નાટકની રજા પછી આજે ગુરુવારે માર્કેટમાં ગ્રીન સિગ્નલ જોવા મળ્યા છે. આજે માર્કેટ ઉછાળા સાથે ખૂલતું છે. સેન્સેકસમાં 400 પોઈન્ટનો અને નિફ્ટીમાં 30 હજારનો ઉછાળો નોંધાયો છે.
ટ્રેડિંગ પછી ફિનોલેક્સ કેબલ્સ, ત્રિવેણી એન્જિનિયરિંગ, જિલેટ ઈન્ડિયા, ઈમામીના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઇન્ટેલેક્ટ ડિઝાઇન, ગો ડિજિટ જનરલ ઇન્સ, કેઇસી ઇન્ટ, નેટવર્ક18 મીડિયાના શેર્સ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.

ઓટો, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, ફાર્મા, રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્કમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. BSE પર સૌથી વધુ સક્રિય શેરોમાં One MobiKwik, Amber Enterprises, Bajaj Auto, Tata Investments, Tata Motorsનો સમાવેશ થાય છે.
કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 78,725.32 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.20 ટકાના ઘટાડા સાથે 23,775.80 પર ખુલ્યો.