ઈકોનોમી
શેરબજારમાં આજે બજાર ખુલતા સેન્સેક્સ ૧૯૦ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો તો, નિફ્ટી ૨૩૭૦૦ ની ઉપર ખુલ્યો, સ્વિગીના શેર ૮% ઘટ્યા, આઈટી શેર વધ્યા
સેન્સેક્સ ૧૯૦ પોઈન્ટ વધ્યો, નિફ્ટી ૨૩૭૦૦ ની ઉપર ખુલ્યો,પરિણામોની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. SBI, ITC, બ્રિટાનિયા, ભારતી એરટેલ સહિત 6 નિફ્ટી કંપનીઓ તેમના પરિણામો રજૂ કરશે.

ગઈકાલે નિફ્ટી 7 દિવસ પછી દિવસના નીચલા સ્તરે બંધ થયો હતો. આજે એ મહત્વનું છે કે નિફ્ટી ગઈકાલના નીચા સ્તરને તોડી ન શકે. જો ગઈકાલનો 23,807નો ઉચ્ચતમ સ્તર પાર થાય તો મોટી તેજી જોવા મળશે
પરિણામોની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. SBI, ITC, બ્રિટાનિયા, ભારતી એરટેલ સહિત 6 નિફ્ટી કંપનીઓ તેમના પરિણામો રજૂ કરશે.વ્યાજ આવકમાં 7% નો વધારો શક્ય છે. ૧૧ ફ્યુચર્સ કંપનીઓના પરિણામોની પણ રાહ જોવામાં આવશે.
Poll not found