જાણવા જેવું

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80160 અને 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 87440 રૂપિયા પર પહોંચી ગયો છે..

મુંબઇમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિગ્રામ 80110 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિગ્રામ 87390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80160 અને 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 87440 રૂપિયા પર પહોંચી ગયો છે.. ચેન્નાઇમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80110 છે, તો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિગ્રામ 87390 રૂપિયા છે.

મુંબઇમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિગ્રામ 80110 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિગ્રામ 87390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતાની વાત કરીએ તો કોલકાતાામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80110 છે, …. અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 87390 રૂપિયા છે.

જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79590 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 86,810 રૂપિયા છે

ભારતમાં સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત, રૂપિયા અને ડોલરના વિનિમય દર, આયાત શુલ્ક અને દેશની માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે. લગ્નની સિઝન અને તહેવારોમાં માંગ વધવાને કારણે સોનાના ભાવ વધે છે. વધુમાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવ, જેમ કે ન્યુયોર્ક અને લંડનના બુલિયન બજારો, ભારતમાં સોનાના ભાવને સીધી અસર કરે છે.

ઘરેણાં બનાવવામાં ફક્ત 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે અને આ સોનું 91.6 ટકા શુદ્ધ છે. પરંતુ પરિણામ એ આવે છે કે તેમાં ભેળસેળ કરીને, 89 કે 90 ટકા શુદ્ધ સોનું 22 કેરેટ સોના તરીકે વેચાય છે. એટલા માટે જ્યારે પણ તમે ઘરેણાં ખરીદો ત્યારે તેના હોલમાર્ક વિશે ચોક્કસ માહિતી મેળવો. જો સોનાનો હોલમાર્ક ૩૭૫ હોય તો આ સોનું ૩૭.૫ ટકા શુદ્ધ સોનું છે. જ્યારે જો હોલમાર્ક ૫૮૫ હોય તો આ સોનું ૫૮.૫ ટકા શુદ્ધ છે. જો હોલમાર્ક 750 છે તો આ સોનું 75.0% શુદ્ધ છે. જો સોનામાં 916 હોલમાર્ક હોય, તો તે 91.6% શુદ્ધ છે. જો હોલમાર્ક 990 હોય, તો સોનું 99.0% શુદ્ધ છે. જો હોલમાર્ક 999 હોય તો સોનું 99.9 ટકા શુદ્ધ છે.

બધા કેરેટના સોનાનો હોલમાર્ક નંબર અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ સોના પર 916, 21 કેરેટ સોના પર 875 અને 18 કેરેટ સોના પર 750 લખેલું છે. આનાથી શુદ્ધતા વિશે કોઈ શંકા રહેતી નથી. કેરેટ સોનું એટલે ૧/૨૪ ટકા સોનું, જો તમારા ઘરેણાં ૨૨ કેરેટના હોય તો ૨૨ ને ૨૪ વડે ભાગી દો અને તેને ૧૦૦ વડે ગુણાકાર કરો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button