ઈકોનોમી
સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫,૮૬૦ ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ ૫૦ પોઈન્ટ ઘટીને ૨૨,૯૦૦ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરોમાં ઘટાડો અને 9 શેરોમાં વધારો જોવા મળ્યો છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૧ શેરોમાં ઘટાડો અને ૯ શેરોમાં વધારો જોવા મળ્યો છે

સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરોમાં ઘટાડો અને 9 શેરોમાં વધારો જોવા મળ્યો છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૧ શેરોમાં ઘટાડો અને ૯ શેરોમાં વધારો જોવા મળ્યો છે. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, PSU બેંકિંગ ક્ષેત્રમાં સૌથી વધુ 1.07%નો ઘટાડો થયો.
આજે એટલે કે ૧૮ ફેબ્રુઆરીના રોજ, સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫,૮૬૦ ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ ૫૦ પોઈન્ટ ઘટીને ૨૨,૯૦૦ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
Poll not found