ગુજરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 220/202324ની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના

પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી અપડેટ આપવામાં આવી છે. વાસ્તવમાં મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 220/202324, કન્યાન તાંત્રિક મદદનીશ,વર્ગ-3સંવર્ગની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન અંદાજીત તા.25-03-2025 નાં રોજ કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 236/202425ની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે પણ અગત્યની સૂચના બહાર પડાઈ છે.

વિગતો મુજબ મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 236/202425 ફાયરમેન-કમ-ડ્રાઈવર, વર્ગ-૩ સંવર્ગની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન અંદાજીત તા.25/03/2025 નાં રોજ કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button