ઈકોનોમી

નિફ્ટી લગભગ 135 પોઈન્ટ વધીને 22580 પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી બજારોમાંથી પણ વૃદ્ધિના સંકેતો છે .

શુક્રવારે BSE સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 73828 પર બંધ થયો. નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો. NSE નિફ્ટી 73 પોઈન્ટ ઘટીને 22387 પર બંધ થયો.

નિફ્ટી તરફથી પણ સકારાત્મક સંકેતો મળ્યા છે.GIFT નિફ્ટી લગભગ 135 પોઈન્ટ વધીને 22580 પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી બજારોમાંથી પણ વૃદ્ધિના સંકેતો છે. હાલમાં અમેરિકન બજારના તમામ સૂચકાંકો ગ્રીન ઝોનમાં છે. આ સાથે એશિયન બજારમાં પણ હરિયાળી જોવા મળી રહી છે.

આ પહેલા 13 માર્ચે શેરબજાર લાલ રંગમાં બંધ થયું હતું. શેરબજારના મુખ્ય સૂચકાંક બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. શુક્રવારે BSE સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 73828 પર બંધ થયો. નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો. NSE નિફ્ટી 73 પોઈન્ટ ઘટીને 22387 પર બંધ થયો.

આજે સોમવાર 17 માર્ચના રોજ વિદેશી બજારોમાંથી પણ વૃદ્ધિના સંકેતો છે. હાલમાં અમેરિકન બજારના તમામ સૂચકાંકો ગ્રીન ઝોનમાં છે. આ સાથે એશિયન બજારમાં પણ હરિયાળી જોવા મળી રહી છે.

ગયા સપ્તાહે 13 માર્ચે MTNL અને BSNLના શેરમાં 12%નો ઉછાળો નોંધાયો હતો. 13 માર્ચના રોજ તેના શેર શરૂઆતથી જ બીએસઈ સેન્સેક્સમાં સૌથી વધુ વધ્યા હતા. શુક્રવાર 13 માર્ચના રોજ MTNL ના શેરનો ભાવ 49 રૂપિયા હતો. આ સાથે SEPC શેર પણ આ રેસમાં હતા..

 બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button