બ્રેકીંગ ન્યુઝ

પહેલગામમાં થયેલા હાલના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ,પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે અને સંરક્ષણ કર્મચારીઓની ગુપ્ત માહિતી લીક થવાની સંભાવના છે.

સેનાના જણાવ્યા અનુસાર, 'પાકિસ્તાન સાયબર ફોર્સ' નામના એક એક્સ-હેન્ડલે મિલિટરી એન્જિનિયર સર્વિસીસ (MES) અને મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (IDSA) નો ડેટા હેક કર્યો છે.

હેલગામમાં થયેલા હાલના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ માહિતી આપી છે કે, પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે અને સંરક્ષણ કર્મચારીઓની ગુપ્ત માહિતી લીક થવાની સંભાવના છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ માહિતી આપી છે કે, પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે અને સંરક્ષણ કર્મચારીઓની ગુપ્ત માહિતી લીક થવાની સંભાવના છે.

સેનાના જણાવ્યા અનુસાર, ‘પાકિસ્તાન સાયબર ફોર્સ’ નામના એક એક્સ-હેન્ડલે મિલિટરી એન્જિનિયર સર્વિસીસ (MES) અને મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (IDSA) નો ડેટા હેક કર્યો છે. આ સાયબર હુમલામાં, સંરક્ષણ કર્મચારીઓના લોગિન ઓળખપત્રો સહિત ઘણી ગુપ્ત માહિતી લીક થવાની આશંકા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button