ગુજરાત
જુનાગઢ ઝાઝરડા ચોકડી પાસે 4 દુકાનો માં લાગી ભયંકર આગ ,
આગ લાગવાની ઘટના શા કારણે થય છે તેની હાલ કોઈ માહિતી નથી.

આજરોજ જુનાગઢ ના ઝાઝરડા ચોકડી વિસ્તારમાં 4 દુકાનો માં ભયંકર આગ લાગવાની ઘટના બની છે
હાલ આગને કાબુમાં કરવા માટે જુનાગઢ મહાનગરપાલિકા ના ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા આગને કાબુમાં કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આગ લાગેલી દુકાનો માં નુકસાન થયાની પ્રરથમીક માહીતી છે કોઈને જાનહાની થયાની પણ જાણકારી નથી
આગ લાગવાની ઘટના શા કારણે થય છે તેની હાલ કોઈ માહિતી નથી.
કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ કયા કારણોસર લાગેલ છે એ માટે ની કાર્યવાહી હાથ ધરી છે

Poll not found