બ્રેકીંગ ન્યુઝ
પાકિસ્તાનમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા ; ઘરની અંદર રહે તો ભૂકંપ અને બહાર રહે તો ભારતનો ખતરો ,
શુક્રવાર રાતે, શનિવારે સવારે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, બપોરે લગભગ 01.44 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ઇસ્લામાબાદ : શુક્રવાર રાતે, શનિવારે સવારે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, બપોરે લગભગ 01.44 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC) એ જણાવ્યું હતું કે, આજે 01.44 વાગ્યે (IST) પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ બલુચિસ્તાન અને પાકિસ્તાનની સીમા પર છે.
Poll not found