ઈકોનોમી

સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ ઘટીને 81,900 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 150 પોઈન્ટનો ઘટાડો થયો છે તે 24,800 ના સ્તરે છે ,

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસ અને ઝોમેટો સહિત કુલ 5 શેર 1% થી વધુ ઘટ્યા છે. સન ફાર્મા અને ઇન્ડસઇન્ડ બેંકના શેર લગભગ 2% વધ્યા છે.

 સ્ટોક માર્કેટને લઈ આજે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું છે. આજે એટલે કે મંગળવાર, 13 મે અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ ઘટીને 81,900 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 150 પોઈન્ટનો ઘટાડો થયો છે તે 24,800 ના સ્તરે છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસ અને ઝોમેટો સહિત કુલ 5 શેર 1% થી વધુ ઘટ્યા છે. સન ફાર્મા અને ઇન્ડસઇન્ડ બેંકના શેર લગભગ 2% વધ્યા છે.

એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 653 પોઈન્ટ (1.73%) વધીને 38,297 પર બંધ રહ્યો. કોરિયાનો કોસ્પી 6 પોઈન્ટ (0.22%) વધીને 2,613 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 407 પોઈન્ટ (1.73%) ઘટીને 23,142 પર બંધ રહ્યો. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ થોડો ઉપર છે અને 3,372 પર ટ્રેડ થઈ રહ્યો છે. 12 મેના રોજ યુએસ ડાઉ જોન્સ 1,161પોઈન્ટ (2.81 %) ઘટીને 42,410 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 779 પોઈન્ટ (4.35 %) વધીને 18,708 પર પહોંચ્યો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button