આજ નું રાશિફળ – Today’s Rashifal – 14 June 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
14 06 2025 શનિવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ ત્રીજ, નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ બ્રહ્મ, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ મકર (ખ.જ.) ,
મેષ (અ.લ.ઈ.)
પિતાની સલાહથી લાભ અને લગ્ન જીવનમાં આનંદ ઉમેરો તેમજ કામકાજમાં ધ્યાન આપો તેમજ મિત્રો સાથે મુસાફરી થાય ,
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને કામકાજમાં મહેનત વધશે તેમજ લોભ લાલચથી બચવું તો વેપાર વાણિજ્યમાં વૃદ્ધિ થાય, નોકરીના સ્થળે જીદ ના કરવી ,
મિથુન (ક.છ.ઘ.)
સફળતાના સારા યોગ બને અને પ્રિયજનોથી સારા સમાચાર મળે તેમજ મહત્વના કાર્યોમાં સહયોગ મળે તો લાંબા ગાળાના કામમાં ધ્યાન આપો ,
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને પરિવારને સમય આપવો તેમજ કામકાજમાં નમ્રતા જરૂરી અને વાહન મકાનના યોગ બને, જીદ ઉતાવળપણાથી દૂર રહો ,
સિંહ (મ.ટ)
સિંહ રાશિના જાતકોને અગત્યના કામને પ્રાધાન્ય આપો તેમજ પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળે તો ધંધા વેપારમાં લાભ થાય, નવા પરિચયથી લાભ થાય ,
કન્યા (પ.ઠ.ણ.)
વ્યક્તિગત કામમાં ધ્યાન આપો અને ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપો તેમજ મોટાઓનું વચન પાળો તો અતિથિ આગમનની સંભાવના ,
તુલા (ર.ત.)
ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બને અને વાણી વ્યવહારથી લાભ થાય તેમજ કામકાજમાં ધ્યાન આપો, સંબંધીઓનો સહકાર મળે ,
વૃશ્ચિક (ન.ય.)
રોકાણોના કામમાં લાભ થાય અને સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તેમજ ખર્ચા ઉપર કાબુ રાખો તો અજાણ્યાથી સાવધાન રહેવું ,
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે સાવધાની રાખવી અને સરકારી કામમાં મુશ્કેલી જણાય તેમજ મિત્રોનો સહયોગ મળશે તો વેપાર ધંધામાં લાભ થાય
મકર (ખ.જ.)
આ રાશિના જાતકોને લાંબા ગાળાની યોજના લાભ કરાવે તેમજ પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તો સરકારી કામમાં લાભ થાય, વાણીમાં મધુરતા જરૂરી છે ,
કુંભ (ગ.શ.સ.ષ.)
જોખમી કામથી દૂર રહો અને જવાબદારીમાં વધારો થાય તેમજ કામકાજમાં ધીરજ રાખવી, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો
મીન (દ.ચ.ઝ.થ.)
આત્મવિશ્વાસથી કામ સુધરશે અને દાંપત્યજીવનમાં આનંદ વધે તેમજ ભાગીદારીથી લાભ થાય તો જમીન મકાનના કામથી લાભ થાય ,