ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો
સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો, ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.. બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો, ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.. બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.
બોટાદના ગઢડા તાલુકામાં સાડા 13 ઈંચ , ભાવનગરના પાલિતાણામાં 12 ઈંચ , ભાવનગરના શિહોરમાં 12 ઈંચ ,
ભાવનગરના જેશરમાં 11 ઈંચ , ભાવનગરના ઉમરાલામાં 11 ઈંચ , અમરેલીના સાવરકુંડલામાં 10 ઈંચ
બોટાદ શહેરમાં 10 ઈંચ , ભાવનગરના મહુવામાં 9 ઈંચ , અમરેલીના રાજુલામાં સાડા 7 ઈંચ , અમરેલી શહેરમાં 7 ઈંચ
અમરેલીના લીલા તાલુકામાં સાડા 6 ઈંચ , ભાવનગરના વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ , ભાવનગરના તલાજામાં 6 ઈંચ
ભાવનગરના ગારિયાઘારમાં 6 ઈંચ , સુરેન્દ્રનગરના ચોટિલામાં સાડા 5 ઈંચ , ભરુચના હાંસોટમાં સાડા 5 ઈંચ , રાજકોટના વિંછીયામાં સાડા 5 ઈંચ , મોરબી શહેરમાં સાડા 4 ઈંચ