જાણવા જેવું
હવે ટ્રેન મોડી પડે કે એસી બગડે તો ટિકિટને પુરૂ રિફંડ મળી શકશે ,DR (Ticket Deposit Receipt) ફાઈલ કરવાની રહેશે. જેથી સંપૂર્ણ રિફંડ મળે.
TDR એટલે ટિકિટ ડિપોઝિટ રીસીપ્ટ. જ્યારે કોઈ મુસાફર ટ્રેનમાં મુસાફરી કરી શકતો નથી અથવા મુસાફરી દરમિયાન કોઈ મોટી સમસ્યાનો સામનો કરે છે. જે

લોકો લાંબી મુસાફરી માટે રેલવેને પ્રાથમિકતા આપતા હોય છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોને અનેક પ્રકારની સુવિધા પણ મળી રહે છે. એવામાં જો તમને કોઈ ટ્રેનમાં એસી કામ ન કરતું હોય, ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો હોય, કે ટ્રેન મોડી પડે તો હવે તમે સંપૂર્ણ રિફંડ માટે દાવો કરી શકો છો. આ માટે, IRCTCએ એક નવી સુવિધા શરુ કરી છે. આ માટે તમારે TDR (Ticket Deposit Receipt) ફાઈલ કરવાની રહેશે. જેથી સંપૂર્ણ રિફંડ મળે.
TDR એટલે ટિકિટ ડિપોઝિટ રીસીપ્ટ. જ્યારે કોઈ મુસાફર ટ્રેનમાં મુસાફરી કરી શકતો નથી અથવા મુસાફરી દરમિયાન કોઈ મોટી સમસ્યાનો સામનો કરે છે. જેમ કે કોચ જોડાયેલ ન હોવો, અઈ કામ ન કરવું, ટ્રેનનો રૂટ બદલવો વગેરે તો તે IRCTC પર TDR ફાઇલ કરી શકે છે અને તે ટિકિટનું રિફંડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
Poll not found