આજ નું રાશિફળ – Today’s Rashifal – 5 July 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ 5 જુલાઇ 2025 (શનિવાર)નો દિવસ કેવો રહેશે ? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
આજનું પંચાગ
05 07 2025 શનિવાર, માસ અષાઢ, પક્ષ સુદ,તિથિ દશમ,નક્ષત્ર સ્વાતિ, યોગ સિદ્ધ, કરણ ગર, રાશિ તુલા (ર.ત.) ,
મેષ (અ.લ.ઈ.)
ધંધામાં મહત્વના કાર્યો થાય, યાત્રામાં વિઘ્નના યોગ બની શકે, જીવનસાથી સાથે મતભેદ રહે, મહત્વકાંક્ષા પૂરતી અવસર મળે ,
વૃષભ (બ.વ.ઉ.)
મૂડી રોકાણમાં લાભની સ્વભાવના છે ,કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને,આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, યાત્રા તણાવભરી રહે
મિથુન (ક.છ.ઘ.)
વાહનથી સંભાળવું, કાર્યક્ષેત્રમાં સામાન્ય વિધ્નો આવે, રોકાણથી બચવું, માતાના આશીર્વાદ મળે
કર્ક (ડ.હ.)
સારા કાર્યોમાં સમય પસાર થાય, રોગ, ઋણ અને વિવાદથી બચવું , સામાજિક કાર્યોમાં પ્રવાસ થશે , સંતાનના કાર્ય સફળ થાય
સિંહ (મ.ટ)
ખાન પાનમાં સાવધાની રાખવી, કર્મ ક્ષેત્ર પરિવર્તનના યોગ બને, વેપારમાં ભાગીદારી થી લાભ થાય, સારા કાર્યો માટે યાત્રા સંભવ છે
કન્યા (પ.ઠ.ણ.)
જીવનસાથી સાથે તણાવ રહે, ગુસ્સા ઉપર સંયમ રાખવો, વિવાદમાં વિશેષ લાભ, સગા સંબંધીથી લાભ મળે
તુલા (ર.ત.)
વેપારમાં લાભ થાય, પ્રિય વ્યક્તિની મુલાકાત થાય,વિવાદોમાં લાભ થશે, મૂડી રોકાણમાં લાભ થશે
વૃશ્ચિક (ન.ય.)
કુટુંબ વેપારમાં મતભેદ રહે , પ્રભાવથી શત્રુ પરાસ્ત, ભાગીદારીમાં લાભ મળે, સંતાન પક્ષે ચિંતા દૂર થાય
ધન (ભ.ધ.ફ.ઢ.)
નવા પરિચયથી લાભ થાય, માતૃ પક્ષે આર્થિક મદદ મળે, વાહન ધ્યાનથી ચલાવો , સંતાનથી સારા સમાચાર મળે
મકર (ખ.જ.)
યાત્રાના યોગ બને, નવા કામથી લેણું મળે, વિવાદિત કાર્યોમાં વિજય મળે, ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય
કુંભ (ગ.શ.સ.ષ.)
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા મળે, મહેમાન સ્નેહી સાથે મુલાકાત થાય , માનસિક શાંતિ મળે , વેપાર મધ્યમ રહે
મીન (દ.ચ.ઝ.થ.)
મનગમતા કાર્યમાં રુચિ રહે, રોગ શત્રુથી લાભ થાય, આર્થિક સમસ્યાઓ હળવી બને, વિવાદિત કાર્યોમાં વિજય મળે



