આજ નું રાશિફળ – Today’s Rashifal – 16 July 2025 ,
તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો.

આજનું પંચાંગ
16 07 2025 બુધવાર,માસ અષાઢ પક્ષ વદ, તિથિ છઠ્ઠ, નક્ષત્ર ઉત્તરભાદ્રપદ, યોગ શોભન, કરણ ગર સવારે 9:51 પછી વણિજ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) ,
મેષ (અ.લ.ઈ.)
ઉત્સાહમાં વૃદ્ધિ થશે, પડકારોનો સામનો કરશો, દેવામાં રાહત અનુભવશો, ભાર હળવો થતા આનંદ અનુભવશો ,
વૃષભ (બ.વ.ઉ.)
મિત્રોનો સહયોગ મળે, સકારાત્મક વિચારોથી લાભ મળે, કાર્ય ક્ષેત્રમાં અનુકૂળતા જણાય, આર્થિક લાભ રૂપે વાહન ખરીદી શકો ,
મિથુન (ક.છ.ઘ.)
પારિવારિક જીવન સુખમય રહે, સમસ્યાઓમાં સમાધાન મળશે, નોકરિયાતને પ્રયત્નથી લાભ થાય, ધંધામાં ધીમો સુધારો જોવા મળે ,
કર્ક (ડ.હ.)
સેવાકીય પ્રયત્નમાં સફળતા મળે, શત્રુપક્ષ સામે વિજય પ્રાપ્ત થાય, નોકરીમાં ઈચ્છિત સ્થળાંતર થાય, મન વાંછિત ફળ પ્રાપ્ત થાય ,
સિંહ (મ.ટ)
આવકના નવા અવસરો મળે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય, વેપારમાં નવા સંબંધોથી લાભ, સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું ,
કન્યા (પ.ઠ.ણ.)
નોકરી પ્રવાસ રોકાણ માટે સારો સમય છે, રોજગારી માટે નવી તકો મળે, જોખમી કામોથી દૂર રહેવું, રોકાયેલા કામો આગળ વધે ,
તુલા (ર.ત.)
વિવાદિત કાર્યોમાં કલેશ થાય, જોખમવાળા કામ નુકસાન કરાવે, જીવનસાથી સાથે મતભેદ જણાય, વેપારમાં સાવધાનીથી કામ કરવુ ,
વૃશ્ચિક (ન.ય.)
સંપતિને લગતા કાર્યોમાં સફળતા મળે, રોજગારીમાં નવી તકો મળે, પરિવારમાં આનંદ વધે, લેવડ દેવડમાં સાચવવું ,
ધન (ભ.ધ.ફ.ઢ.) ,
ધન પ્રાપ્તિમાં અનુકૂળતા જણાય, કર્જ લેવામાં સાવધાની રાખવી, કાનૂની વિવાદોમાં સફળતા મળે, તબિયત બાબતે સંભાળવું
મકર (ખ.જ.)
ધર્મ કર્મમાં રુચિ વધે, પડવા વાગવામાં સાવધાની રાખવી, લે વેચના કાર્યોમાં લાભ થશે, ભાઈભાંડુમાં મતભેદ જણાશે ,
કુંભ (ગ.શ.સ.ષ.)
સંગત ફેરમાં સાવધાની રાખવી, વાહન મશીનરીમાં સાચવવું, ધંધાકીય બાબતોમાં લાભ થશે, સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થશે ,
મીન (દ.ચ.ઝ.થ.)
પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા જણાશે, વ્યવસાયમાં મધ્યમ સફળતા મળે, આળસ પ્રમાદથી દૂર રહેવુ, નવા સંબંધોથી લાભ થશે ,