ગુજરતમાં આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરુઆત ; આ પવિત્ર મહિનામાં તમારા ઘરમાં સુખ, સમુદ્ધી લઇને આવે અને જીવનમાં તમે પ્રગતિ કરો.
તમે શિવના શ્લોક દ્વારા પણ શુભકામના પાઠવી શકો છો. જેમાં નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માન્ગ્રાગયા મહેશ્વરાય। નિત્યાય શુદ્ધાય દિગંમ્બરાય તસ્મૈ 'ન' કારાય નમઃ શિવાય ।। ઓમ નમઃ શિવાય!

ગુજરતમાં આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરુઆત થઈ રહી છે. આ મહિનો તમારા જીવનમાં પ્રગતિ અને ઉત્સાહ લાવે છે. શ્રાવણ પવિત્ર અવસરે પોતાના પરિચિતોને શુભેચ્છા પાઠવતા હોય છે. વોટ્સએપ સ્ટેટસથી લઈ સોશિયલ મીડિયા પોસ્ટ્સ સુધી, હાર્દિક અને ભાવનાત્મક શબ્દો આ દિવસોમાં ખાસ અસર કરે છે.
શિવજીની પૂજા
આ વર્ષે ગુજરાતમાં શ્રાવણનો પહેલો દિવસ આજે (25 જુલાઈ)ના ઉજવવામાં આવશે. આ દિવસે ખાસ કરીને લોકો મા પાર્વતી અને શિવજીની પૂજા કરે છે. ત્યારે આ પવિત્ર મહિનામાં તમારા ઘરમાં સુખ, સમુદ્ધી લઇને આવે અને જીવનમાં તમે પ્રગતિ કરો.
શ્લોકથી પાઠવો શુભકામના
તમે શિવના શ્લોક દ્વારા પણ શુભકામના પાઠવી શકો છો. જેમાં નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માન્ગ્રાગયા મહેશ્વરાય। નિત્યાય શુદ્ધાય દિગંમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય ।। ઓમ નમઃ શિવાય!
મેરા શંકર ભોલા હૈ
શ્રાવણ મહિનામાં ખાસ રીતે પણ શુભેચ્છા મેસેજ તમારા સ્વજનનોને પાઠવી શકો છો. વિશ પીને કા આદિ મેરા ભોલા નાગો કી માલા ઔર વાઘો કા ચોલા હૈ, મસ્તી મે ડૂબા વો મેરા શંકર ભોલા હૈ । શ્રાવણની શુભકામનાઓ
કંઠ જિનકા નીલા
શ્રાવણ મહિનો ભક્તિ, હરિયાળી અને આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર હોય છે. કંઠ જિનકા નીલા, માથે પર જિસકે ચંદ્રમાં બિરાજે, મન કે ભોલે-ભોલે, એક હાથ મેં ત્રિશૂલ ધારે, એક હાથ મે ડમરુ પકડે, બારમ બાર નમન હૈ એસે પ્રભુ કો મેરા.
મહાદેવ કહતે હૈ
આ મેસેજ દ્વારા તમે તમારા પ્રિયજનોને સુધી શ્રાવણની પવિત્રતા અને શિવભક્તિનો ભાવ મોકલી શકો છો. અમૃત પીને વાલે કો દેવ કહતે હૈ, વિષ પીને વાલે કો કેવલ મહાદેવ કહતે હૈ. શ્રાવણની શુભકામનાઓ.
ભોલે બાબા કા આર્શીવાદ મીલે આપકો
ભગવાન શિવને સમર્પિત આ મહિનો હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ ધરાવે છે. ભોલે બાબા કા આર્શીવાદ મીલે આપકો, ઉનકી દુઆ કા પ્રસાદ મિલે આપકો, આપ કરે અપની જિંદગી મે ખૂબ તરક્કી, હર કિસી કા પ્યાર મિલે આપકો શ્રાવણની હાર્દિક શુભકામનાઓ.
શિવ કી લીલા અપરમપાર
શિવ કી લીલા અપરમપાર, શિવ કરતે સબકા ઉધાર, શરણ ચલો શિવ કી, હોગા સબકા બેડા પાર, ઓમ નમઃ શિવાય, શુભ શ્રાવણ !