ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 6 August 2025 ,

તમામ રાશિના જાતકો માટે જુઓ 6 ઓગસ્ટ( બુધવાર) નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો ,

આજનું પંચાગ

06 08 2025 બુધવાર, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ બારસ બપોરે 2:08 પછી તેરસ, નક્ષત્ર મૂળ બપોરે 12:59 પછી પૂર્વાષાઢા, યોગ વિશ્કુંભ, કરણ બાલવ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) ,

મેષ (અ.લ.ઈ.)

ઉતાવળા નિર્ણયો લેવા નહીં, પરિવારમાં તણાવ રહેશે, સ્વાસ્થ્ય બાબતે ચડાવ ઉતાર રહેશે, શેર બજારમાં સાચવવું ,

વૃષભ (બ.વ.ઉ.)

શેર લે વેચમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યોની સંભાવના છે, કોર્ટ કચેરીમાં નુકસાન થાય, જૂના મિત્રોથી મુલાકાત થાય ,

મિથુન (ક.છ.ઘ.)

બૌદ્ધિક વિકાસ થશે, પરિવારમાં શાંતિ જણાશે, તબિયત બાબતે કાળજી રાખવી, દાંપત્ય જીવનમાં હૂંફ મળે ,

કર્ક (ડ.હ.)

શત્રુઓથી સાવધાન રહેવું, સમજી વિચારીને કામ કરવું, ધંધામાં ફાયદો થશે, કર્મચારીથી સહયોગ મળે ,

સિંહ (મ.ટ)

મહેનત વધુ સફળતા ઓછી મળે, ધંધામાં ધ્યાન આપો, મધ્યસ્થી બનતા પહેલા વિચારો, સંતાનોનો પ્રશ્નોનોમાં હળવાશ રહેશે

કન્યા (પ.ઠ.ણ.)

મોસાળથી લાભ, માતાના આશીર્વાદથી શાંતિ, બોલતા પહેલા ધ્યાન રાખવું, સગા વ્હાલાથી લાભ થાય

તુલા (ર.ત.)

ભાઈ ભાંડુથી લાભ પરાક્રમમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની કાળજી લેવી ,

વૃશ્ચિક (ન.ય.)

ભાગીદારીના કામથી લાભ થશે, વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે, કોઈપણ પ્રકારની ઉધારી થી સાચવવું, લેવડ દેવડ માં કાળજીથી કામ લેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)

ભાગ્યોદય માટે નવી તકો મળશે, ધીરજથી કામની શરૂઆત કરવી, કોઈ કામમાં ઉતાવળ ન કરવી, અચાનક બહારગામ જવાનું થાય

મકર (ખ.જ.)

માતાના સ્વાસ્થ્યમાં સાચવવું, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, કોઈ સારા સમાચાર મળશે, પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે

કુંભ (ગ.શ.સ.ષ.)

હરીફાઈવાળા કામમાં સફળતા મળશે, ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે, સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારૂ ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.)

ધનનુ સારું સુખ મળશે, પરિવારમાં તણાવ રહેશે, નાના મોટા રોકાણમાં લાભ થશે, જમીનના લગતા કામમાં ફાયદો થશે

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button