આજ નું રાશિફળ – Today’s Rashifal – 23 August 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ 23 ઓગસ્ટ ( શનિવાર)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
23-08-2025 શનિવાર, માસ-શ્રાવણ, પક્ષ-વદ, તિથિ-અમાસ સવારે-11:35 પછી સુદ એકમ, નક્ષત્ર-મઘા, યોગ-પરિઘ, કરણ -નાગ સવારે-11:35 પછી કિન્સ્તુઘ્ન, રાશિ સિંહ (મ.ટ.)
મેષ (અ.લ.ઈ.)
જીવનસાથી સાથેનો સંબંધ મધુર રહેશે, જૂની ઉઘરાણી મળશે, આર્થિક ઉપાર્જનની નવી તકો મળશે, કામકાજમાં ઉન્નતિ થશે
વૃષભ (બ.વ.ઉ.)
દાંપત્ય જીવન સુખમય રહેશે, પ્રવાસના કામકાજથી ફાયદો થશે, નવા ધંધા માટે ઉત્તમ તકો મળશે, સંતાનો પ્રત્યે કાળજી રાખવી
મિથુન (ક.છ.ઘ.)
ભાઈ-ભાંડુઓથી લાભ થશે, પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે, મનવાંચ્છિત ફળ પ્રાપ્તિમાં વિલંબ થશે, નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી
કર્ક (ડ.હ.)
ધન અને પરિવારનું સારું સુખ મળશે, ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી, પારિવારિક જીવનમાં, તણાવ જણાશે, કામકાજમાં મહેનત પછી સફળતા મળશે
સિંહ (મ.ટ)
સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું, ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે, સારા પરિણામો મળશે, ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે
કન્યા (પ.ઠ.ણ.)
સપનાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે, આવકના નવા સ્ત્રોત્ર મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે, કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન થશે
તુલા (ર.ત.)
બીજાની વાતોથી ભ્રમિત ના બનશો, તમારા કામમાં જ વિશ્વાસ રાખવો, ધંધામાં અને પરિવારમાં તણાવ રહેશે, જમીન મકાનને લગતા કાર્યોમાં લાભ થશે
વૃશ્ચિક (ન.ય.)
કરેલો પરિશ્રમ ફળદાયી બનશે, ધંધા વેપારમાં આર્થિક લાભ થશે, સામાજિક કાર્યોમાં સફળતા મળશે, સંતાનના અભ્યાસમાં સુધારો જણાશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
જમીનને લગતા કામથી લાભ થશે, ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે, નોકરીની નવી તકો ઓફર મળે, ભાગીદારો અને જીવન સાથીનો સહકાર મળશે
મકર (ખ.જ.)
આજે આપના ધીરજની કસોટી થશે, જે કામ કરી શકાય તેવા કામ જ હાથમાં લેવા, વ્યવસાયના કામમાં ધ્યાન આપી શકશો, નોકરિયાતને ઉત્તમ તકો મળે
કુંભ (ગ.શ.સ.ષ.)
પરિવારમાં શુભ સમાચારથી ખુશી વધશે, ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે, નોકરિયાતને કામમાં મહેનત વધશે, જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો
મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાદવિવાદથી નુકસાન થશે તો સાચવવું, આજનો દિવસ ઉતાર ચઢાવનો રહે, ખોટું સાહસ અને ઉતાવળ કરવી નહીં