ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 1 September 2025 ,

તમામ રાશિના જાતકો માટે જુઓ સોમવાર (1 સપ્ટેમ્બર,2025) નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

01-09-2025 સોમવાર, માસ-ભાદરવો, પક્ષ-સુદ, તિથિ-નોમ, નક્ષત્ર-જ્યેષ્ઠા, યોગ-વિશ્કુંભ, કરણ-બાલવ, રાશિ-વૃશ્ચિક (ન.ય.) સાંજે 7:53 પછી ધન (ભ.ધ.ફ.ઢ.) ,

મેષ (અ.લ.ઈ.)

ધાર્મિક કાર્યોની સંભાવના છે , કોર્ટ કચેરીમાં નુકસાન થશે , જુના મિત્રોથી મુલાકાત થશે, તબિયત સાચવવી જરૂરી છે ,

વૃષભ (બ.વ.ઉ.)

આકસ્મિક ધનલાભ થાય, પારિવારિક તણાવ રહેશે , યાત્રા પ્રવાસના યોગ છે, માનસિક ચિંતાથી દૂર રહેવું ,

મિથુન (ક.છ.ઘ.)

નાના મોટા રોકાણ માટે ઉત્તમ છે, પરિવારનો સહયોગ મળશે, નોકરી ધંધામાં લાભ થશે, જુના મિત્રોથી મુલાકાતથી લાભ થશે ,

કર્ક (ડ.હ.)

આવકમાં વૃદ્ધિ જણાય,કામકાજમાં ફાયદો થશે, પાર્ટનર સાથે યાત્રાફળદાયી બને, સાથીઓથી સહકાર મળશે ,

સિંહ (મ.ટ)

ધંધામાં નવા કામ મળે, સહયોગીથી લાભ થાય, માતા-પિતાથી લાભ થાય, બીમારીથી આરામ મળે ,

કન્યા (પ.ઠ.ણ.)

ઉધારી કરવી નહીં, પૈસા બાબતે સાચવવું, સારા સમાચાર મળશે, સગા વ્હાલાથી પરેશાની રહેશે ,

 તુલા (ર.ત.)

તબિયતની કાળજી લેવી, સ્વભાવને સરળ બનાવો, યાત્રાથી બચવું , તમારા કામની સરાહના થશે ,

વૃશ્ચિક (ન.ય.)

ધોકાધડીથી બચવું, સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો, સાથીઓનો સહકાર મળશે, તબિયત સાચવવી જરૂરી છે ,

ધન (ભ.ધ.ફ.ઢ.)

આવકમાં વૃદ્ધિ થશે, જીવનસાથીથી મતભેદ રહેશે, કામમાં ધીમી સફળતા મળે, પરિવારનો સહયોગ મળે ,

મકર (ખ.જ.)

રોકાણ માટે સમય સારો નથી, પરિવાર સાથે પ્રવાસ થાય, ધંધામાં સાવધાની રાખવી, ખર્ચાઓ વધી શકે છે ,

કુંભ (ગ.શ.સ.ષ.)

મિત્રોથી માનસિક વ્યથા રહે, મોટાની મીઠી નજર લાગે, નોકરી ધંધામાં લાભ થાય, ભાગીદારીથી મન મોટાવ રહે ,

મીન (દ.ચ.ઝ.થ.)

વાહન ચલાવવામાં કાળજી રાખવી, ધંધામાં મહેનત વધશે, ઉધારીથી બચવું, આંધળો વિશ્વાસ ના મૂકો ,

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button