ભારત
દિલ્હીમાં જી-20ની સમિટ બેઠક પહેલા કેનેડાની બ્રિટીશ કોલંબીયા સ્થિત એક સ્કૂલમાં ભારત વિરુધ્ધ મોટું કાવતરું રચવામાં આવી રહ્યું છે.
આ સ્કૂલમાં બે સપ્ટેમ્બરે એટલે કે શનિવારે સવારે ખાલિસ્તાન સમર્તકોને બોલાવીને જી-20 સમિટમાં ભાગ લેનાર દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પત્ર લખવાનો પ્રસ્તાવ બનાવયો છે

દિલ્હીમાં જી-20ની સમિટ બેઠક પહેલા કેનેડાની બ્રિટીશ કોલંબીયા સ્થિત એક સ્કૂલમાં ભારત વિરુધ્ધ મોટું કાવતરું રચવામાં આવી રહ્યું છે. આ સ્કૂલમાં બે સપ્ટેમ્બરે એટલે કે શનિવારે સવારે ખાલિસ્તાન સમર્તકોને બોલાવીને જી-20 સમિટમાં ભાગ લેનાર દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પત્ર લખવાનો પ્રસ્તાવ બનાવયો છે
અને આ કાવતરાને આતંકી સંગઠન ‘શિખ ફોર જસ્ટિસ’ તરફથી અંજામ આપવામાં આવી રહ્યાનું ગુપ્તચર એજન્સીનું કહેવું છે. કેનેડાના બ્રિટીસ કોલંબીયાના સરે સ્થિત તમનવિસ સેકેન્ડરી સ્કૂલમાં ખાલીસ્તાન જનમતસ સંગ્રહના નામે મોટી ભીડ એકઠી કરવાની યોજના બનાવવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો ગુપ્તચર એજન્સીઓએ કર્યો છે. આ સિવાય 30 વર્ષ પહેલા 1992માં માર્યા ગયેલા બબ્બર ખાલસાના આતંકી તલવિંદરસિંહ બબ્બરના મુદાને પણ કેનેડાથી બીજાવાર જીવતો કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
Poll not found