ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 2 September 2023

રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ

કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે.

વૃષભ

શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો. વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે. તમારા કર્મક્ષેત્રની સામાજિક ક્ષેત્રોમાં લોકપ્રિયતા વધશે.આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ.વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે.

મિથુન

વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ

કર્ક

તમારી બુદ્ધિ અને તર્કથી કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. આધ્યાત્મિક પ્રવૃત્તિને કારણે મનમાં શાંતિ રહેશે. નવા સંબંધ બની શકશે.

સિંહ

શત્રુ તમારી છબીને ધૂમિલ કરવાનો પ્રયત્ન કરી શકે છે, જેથી સાવચેત રહેવું. ઉતાવળ અને ભાગદોડથી કાર્ય કરવાની પ્રવૃત્તિ પર અંકુશ રાખો.

કન્યા

કૌટુંબિક સમસ્યાઓ કુશળતાથી નીપટાવવી. કર્મક્ષેત્ર વિશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવા માટે વિશેષ યાત્રાનો યોગ. નવા સંબંધ બની શકશે.

તુલા

ધન વ્યયનો યોગ. ઐતિહાસિક કાર્યોમાં ધન વ્યયનો યોગ. જૂની વસ્તુઓ પ્રત્યે રુચિ જાગૃત થશે. ધાર્મિક સ્થળોની યાત્રાનો યોગ છે.

વૃશ્ચિક

આવકના સ્ત્રોતોથી વિશિષ્ટ લાભ પ્રાપ્તિનો યોગ. ભાગીદારીથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ વ્યાપારિક વર્ગ માટે લાભ મેળવવાની ઉત્તમ તક.

ધન

સામાજિક ક્ષેત્રના પ્રકરણ સમાપ્ત થશે. વિવાદિત કાર્યોને પૂર્ણ કરવા માટેનો ઉત્તમ સમય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતાનો યોગ.

મકર

સામાજિક ક્ષેત્રના પ્રકરણ સમાપ્ત થશે. વિવાદિત કાર્યોને પૂર્ણ કરવા માટેનો ઉત્તમ સમય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતાનો યોગ.

કુંભ

શિક્ષા સબંધી ઉપલબ્ધિદાયક યોગ. પ્રતિસ્પર્ધાના પરીક્ષાર્થીઓ માટે ચયન પરીક્ષાઓમાં ઉત્તમ અવસર. ધર્મ આધ્યાત્મમાં રુચિ જાગૃત થશે.

મીન

નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button