ભારત

હમાસ પ્રેમ! હૈદરાબાદમાં ઈઝરાયેલ-અમેરિકાના રાષ્ટ્રધ્વજને પગેથી કચડાયા

એ.એન.આઈ.એ આપેલા અહેવાલ બાદ પોલીસે તેઓને દુર કર્યા હતા પણ દેશના અન્ય કોઈ ભાગમાં આ પ્રકારના કોઈ દેખાવો યોજાયા નથી.

ભારતમાં અલીગઢ મુસ્લીમ યુનિ.માં હમાસના ઈઝરાયેલ પરના હુમલાના પ્રથમ દિવસે જ જે રીતે વિદ્યાર્થીઓએ હમાસના ટેકામાં દેખાવો કર્યા પણ ઉતરપ્રદેશની યોગી સરકારે આકરો સંદેશ મોકલી આ પ્રકારના દેખાવોને કોઈ રીતે ચલાવી લેવાશે નહી તેવી જાહેરાત કરતા જ પુરૂ યુપી ‘ઠંડુ’ થઈ ગયું પણ હવે હૈદરાબાદનો એક વિડીયો વાયરલ થયો છે. તેમાં શહેરના સૈલાબાદમાં મહિલાઓ પેલેસ્ટાઈન ને સમર્થન આપતા અને હમાસની સાથે એકતા દર્શાવવા કેટલીક મહિલાઓ ઈઝરાયેલ અને અમેરિકાના રાષ્ટ્રધ્વજને પગેથી કચડતા નજરે ચડે છે. એ.એન.આઈ.એ આપેલા અહેવાલ બાદ પોલીસે તેઓને દુર કર્યા હતા પણ દેશના અન્ય કોઈ ભાગમાં આ પ્રકારના કોઈ દેખાવો યોજાયા નથી. ભારત સરકારે પણ સંતુલીત સ્થિતિ બનાવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button