ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 4 November 2023

શનિદેવ 140 દિવસ પછી પુષ્યનક્ષત્રમાં માર્ગી થવા જઈ રહ્યા છે. અદભુત સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થવાને કારણે આ 6 રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે.

શનિદેવ પુષ્યનક્ષત્રમાં માર્ગી થવા જઈ રહ્યા છે શનિદેવ કુંભ રાશિમાં માર્ગી માર્ગી થશે આ 6 રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે

શનિદેવ 140 દિવસ પછી પુષ્યનક્ષત્રમાં માર્ગી થવા જઈ રહ્યા છે. જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. શનિ કુંભ રાશિમાં માર્ગી થઈ રહ્યા છે, જેથી અદભુત સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થવાને કારણે આ 6 રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે, ભાગ્ય સાથ આપશે અને દિવાળી સુખમયી રીતે પસાર થશે.

મેષ- દાંપત્યજીવનમાં ખુશીઓનું આગમન થશે. લક્ઝરી જીવન જીવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. જે પણ ધન અટકેલું છે, તે પરત મળશે. શનિ ગોચર લાભ ભાવમાં થઈ રહ્યું છે. શનિવારે હનુમાન ચાલીસા અને સિંદરકાંડના પાઠ કરવા.

વૃષભ- જે પણ ધન અટકેલું છે, તે પરત મળશે. શશ મહાપુરુષ યોગનું નિર્માણ થઈ હ્યું છે. બિઝનેસ ક્ષેત્રે વૃદ્ધિ થશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળશે. પિતાની વાત માનવી અને હનુમાનજીની સેવા કરવી.

મિથુન- અટકેલા કામની શરૂઆત થશે. નાણાંકીય લાભ થવાની તક છે. પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. ધર્મમાં રુચિ વધશે. દિવાળીના દિવસોમાં લાભ થઈ શકે છે. હનુમાન મંદિરમાં દર્શન કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરો.

કન્યા- કાયદાકીય બાબતોમાં તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. પૂજા પાઠમાં મન પરોવાશે. દુશ્મન પર વિજય પ્રાપ્ત થશે. બિમારીથી છુટકારો મળશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. શનિવારે હનુમાન મંદિર જઈને પૂજા કરવી.

ધન- જે પણ કાર્ય કરશો તેમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. નાણાંકીય લાભ થશે. ભાઈ અને બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. આરોગ્ય સંબંધિત પરેશાની દૂર થશે. વિદેશ યાત્રા પર જઈ શકે છે. હનુમાનજીની સેવા કરો.

મકર- પ્રેમ સંબંધમાં સુધારો થશે. નાણાંકીય આગમનો માર્ગ મોકળો થશે. જે પણ ધન અટકેલું છે, તે પરત મળશે. ધર્મમાં રુચિ વધશે. દાંપત્યજીવન ખુશમયી રહેશે. પરિવારમાં મધુરતા રહેશે, સુંદરકાંડના પાઠ કરો


મેષ

અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ. ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ


વૃષભ

ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે. શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ,


મિથુન

મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.


કર્ક

કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ


સિંહ

“ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે ”


કન્યા

“ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે. ”


તુલા

કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે, લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.


વૃશ્ચિક

ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.


ધન

આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ. પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.


મકર

“ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે ”


કુંભ

અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લ સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. , ઋણ, વિવાદ વગેરેથી બચવું. વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.


મીન

“ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે ”

News Click 24

Poll not found

Related Articles

Back to top button