જાણવા જેવું

Vi એ ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને શાનદાર ઓફર આપી છે. આ વાર્ષિક પ્લાન સાથે આ ઓફર આપી રહી છે. 30 જાન્યુઆરી 2024 સુધી આ ઓફરનો લાભ મેળવી શકાય છે.

ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને કંપની તરફથી ગિફ્ટ આ વાર્ષિક પ્લાન સાથે આપી શાનદાર ઓફર 30 જાન્યુઆરી 2024 સુધી મેળવો આ ઓફરનો લાભ

Vi એ ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને શાનદાર ઓફર આપી છે. આ ઓફરથી યૂઝર્સને કંપની તરફથી વધારાના ડેટાની સાથે વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. કંપનીના 3099 રૂપિયાના વાર્ષિક પ્લાન સાથે આ ઓફર આપી રહી છે. 30 જાન્યુઆરી 2024 સુધી આ ઓફરનો લાભ મેળવી શકાય છે. આ ઓફરને પૂરી થવામાં હજુ પાંચ દિવસ બાકી છે.  3099 રૂપિયાના પ્લાન સાથે, પ્રીપેઈડ યૂઝર્સને દરરોજ 2 GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ સ્થાનિક અને STD ફ્રી કૉલિંગ અને દરરોજ 100 SMSનો લાભ મળે છે. આ પ્લાનમાં કંપની તરફથી વધારાનો ડેટા 50 GB આપવામાં આવશે. ઉપરાંત Vi એપ પર આ પ્લાન ખરીદવાથી 75 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

3099 રૂપિયાના પ્લાન સાથે તમને Binge All Night (રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી) ફ્રીમાં સર્ફિંગ, સ્ટ્રીમિંગ અને શેરિંગ કરી શકાય છે. ઉપરાંત વીકએન્ડ ડેટા રોલઓવરનો બેનેફિટ્સ આપવામાં આવશે. તમારો બાકીનો અનયુઝેબલ ડેટાનો વીકએન્ડમાં ઉપયોગ કરી શકશો. 1 વર્ષ માટે Disney Plus Hotstarનું મોબાઈલમાં ફ્રી એક્સેસ આપવામાં આવશે. ઉપરાંત Vodafone Idea તરફથી Vi મૂવીઝ અને ટીવીનું ઍક્સેસ પણ મળશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button