ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 27 January 2024

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
27 01 2024 શનિવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ બીજ
નક્ષત્ર આશ્લેષા બપોરે 1:00 પછી મઘા
યોગ સૌભાગ્ય
કરણ તૈતિલ બપોરે 2:25 પછી ગર
રાશિ કર્ક (ડ.હ.) બપોરે 1:00 પછી સિંહ (મ.ટ.) ,


મેષ

“કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે. ”


વૃષભ

વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ.


મિથુન

“ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે ”


કર્ક

અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લ સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. , ઋણ, વિવાદ વગેરેથી બચવું. વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.


સિંહ

ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે. શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ,


કન્યા

મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.


તુલા

કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ


વૃશ્ચિક

યોજનાઓ ફળશે. સરકારી કામોમાં સફળતા મળવાનો યોગ છે. મનમાં ઉત્સાહ રહેશે, જેનાથી કાર્યની ગતિ વધશે. આરોગ્ય અનુકૂળ રહેશે.


ધન

કુટુંબના સભ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું. તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળવાની શક્યતા છે. સંતાનથી પ્રસન્નતા રહેશે.


મકર

કાર્યમાં વ્યસ્તતા વધવાથી કુટુંબના લોકોને સમય નહીં આપી શકો. પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં કર્મ કરો. શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.


કુંભ

કુટુંબમાં ઉદાસીનતાનું વાતાવરણ રહેશે. આર્થિક કાર્યમાં ઈચ્છિત પ્રગતિ નહીં થાય. પ્રચાર-પ્રસારથી દૂર રહી કામ કરો. નવા સંબંધ બનશે.


મીન

ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. ભેંટની પ્રાપ્તિ સંભવ છે. સુખદ યાત્રા થવાનો યોગ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું. ઋણની ચિંતા થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button