ગુજરાત

ઇલેક્ટ્રીકલ એન્જિનયરિંગ કર્યું છે તેમના માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતીની બમ્પર ભરતી બહાર પડી છે.

ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી, ₹ 45,000થી વધુ મળશે પગાર

જે લોકોએ ઇલેક્ટ્રીકલ એન્જિનયરિંગ કર્યું છે તેમના માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે.  ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતીની બમ્પર ભરતી બહાર પડી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે GUVNLની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે. વિદ્યુત સહાયક ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો અને લાયક ધરાવનારા પાસે  સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે. સત્તાવાર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારી તમને આ આર્ટીકલ વાંચ્યા બાદ ચોક્કસથી મળી જશે.

GEB દ્વારા બહાર પાડેલી જાહેરાત પ્રમાણે વિદ્યુત સહાયકની પોસ્ટ માટે ઉમેદવારો BE ઇલેક્ટ્રીકલ અને BTech ઇલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

ઓનલાઈન અરજી 12/03/2024 થી શરૂ થાય છે , 
ઓનલાઈન અરજીઓ 01/04/2024 ના રોજ સમાપ્ત થશે ,

News Click 24

Poll not found

Related Articles

Back to top button