જાણવા જેવું

જેનીફેર લોપેજ અને ઇશા અંબાણી વચ્ચે 500 કરોડની ડીલ ,

હોલીવૂડના એ લિસ્ટ કપલ જેનીફર લોપેજ અને બેન એફલેક હાલમાં ન્યૂયોર્કમાં પોતાના માટે ઘરની શોધમાં વ્યસ્ત છે. જો કે તેમના લોસ એન્જલ્સવાળાના ઘરની વાત કરીએ તો આ તેમણે દેશના સૌથી એજાર બિઝનેસમેનના લિસ્ટમાં આવતા મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને આનંદ પિરામલ પાસેથી ખરીદયું હતું. બેવલી હિલ્સ પાસે આવેલ આ આલિશાન બંગલો 38000 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તેમાં 12 બેડરૂમ, 24 બાથરૂમ, એક ઇનડોર પિકલ બોલ કોર્ટ, એક જિમ, એક સલૂન, સ્પા, એક 155 ફીટ લાંબો ઇન ગ્રાઉન્ડ ફન્ફીનિટી પુલ, એક આઉટ ડોર રસોઇ ઘર અને અનેક હરી-ભરી લોન પણ છે.

આ આલિશાન અને ભવ્ય ઘરની ડીલ ઇશા અને જેનીફર વચ્ચે ગત જૂનમાં થઇ હતી. કપલે 500 કરોડથી વધુના ભાવે આ બંગલો ખરીદ્યો હતો.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button