ભારત
જેલનો જવાબ વોટ આમ આદમી પાર્ટીએ અભિયાન શરૂ કર્યુ
શરાબ કાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે તે સમયે આમ આદમી પાર્ટીએ હવે કેજરીવાલને જેલમાં દર્શાવતી તસ્વીરો સાથે પોષ્ટર રિલીઝ કરી જેલનો જવાબ મતથી તેવું અભિયાન શરૂ કર્યુ છે.
શરાબ કાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે તે સમયે આમ આદમી પાર્ટીએ હવે કેજરીવાલને જેલમાં દર્શાવતી તસ્વીરો સાથે પોષ્ટર રિલીઝ કરી જેલનો જવાબ મતથી તેવું અભિયાન શરૂ કર્યુ છે.
આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ કે જયારે કેજરીવાલ જેલમાં છે તો તેમનું મીશન ચાલુ જ રહેવું જોઈએ. અમો ઘરે ઘરે જઈને લોકોને કેજરીવાલ સામે કેન્દ્ર સરકારની કિન્નાખોરીથી માહિતગાર કરી મત માંગતુ આમ આદમી પાર્ટી તા.25 મે સુધી આ આંદોલન ચલાવશે.
Poll not found