જાણવા જેવું

સેટેલાઇટ નેટવર્કને લઇને તાઇવાન હવે એલન મસ્કને ટક્કર દેશે. તાઇવાન પોતાનો સેટેલાઇટ ઇન્ટરનેટ સ્થાપિત કરવા પર કામ કરી રહ્યું છે, જેનાથી ભારતને પણ ફાયદો થશે

સેટેલાઇટ નેટવર્ક પર દરેક દેશની નજર છે, હાલ એલન મસ્કની કંપની સ્પેસ એક્સ આ મામલે કામ કરી રહી છે. સાથે સાથે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ લાવવા પર તે પહેલાથી જ કામ કરે છે.

સેટેલાઇટ નેટવર્કને લઇને તાઇવાન હવે એલન મસ્કને ટક્કર દેશે. તાઇવાન પોતાનો સેટેલાઇટ ઇન્ટરનેટ સ્થાપિત કરવા પર કામ કરી રહ્યું છે, જેનાથી ભારતને પણ ફાયદો થશે એટલે કે સૌથી ઝડપી ઇન્ટરનેટ કનેકશન મળી શકે છે. સેટેલાઇટ નેટવર્ક પર દરેક દેશની નજર છે, હાલ એલન મસ્કની કંપની સ્પેસ એક્સ આ મામલે કામ કરી રહી છે. સાથે સાથે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ લાવવા પર તે પહેલાથી જ કામ કરે છે.

પણ હવે ખબર છે કે તાઇવાન હવે સેટેલાઇટ નેટવર્ક પર કામ કરી રહ્યું છે. તાઇવાને આખરે આ પગલું શા માટે ભરવું પડ્યું? હાલ સેટેલાઇટ નેટવર્કમાં એલન મસ્કની કંપની સ્પેસ એક્સનો દબદબો છે. તે હાલ ચીનની નજીક છે એમાં બે મત નથી. શાંધાઇમાં તેણે ટેસ્લા પ્લાન્ટ નાખવાનો નિર્ણય પણ લીધો છે, આ કારણે તાઇવાને સ્પેસ એક્સથી અંતર રાખવાનો ફેંસલો કર્યો છે અને તે ખુદનું સેટેલાઇટ નેટવર્ક સ્થાપિત કરવાનો વિચાર કરી રહ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button