જાણવા જેવું

કેજરીવાલના જેલવાસથી આમ આદમી પાર્ટીને સહાનુભૂતિની જે આશા હતી તે લગભગ નિષ્ફળ નિવડી છે .

હવે સુનીતા કેજરીવાલ ઇમોશ્નલ અપીલ કરશે

લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં જ લડવું પડશે તે નિશ્ચિત બની રહ્યું છે અને હવે તેથી પક્ષે વ્યુહરચના બદલી છે અને કેજરીવાલની છબી સાથે સુનીતા કેજરીવાલના ચહેરાને પણ ઉપસાવવા પ્રયત્ન કર્યો છે.

કેજરીવાલના જેલવાસથી આમ આદમી પાર્ટીને સહાનુભૂતિની જે આશા હતી તે લગભગ નિષ્ફળ નિવડી છે અને બીજી તરફ દિલ્હીમાં સરકાર બચાવવાનો પણ પડકાર અને તેમાં હવે સુનીતા કેજરીવાલ ઈમોશ્નલ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button