ગુજરાત
રાજકોટની બેઠક પર પ્રથમ રાઉન્ડથી જ રૂપાલા આગળ ,
રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા આજે સવારે પહેલા રાઉન્ડથી જ આગળ રહ્યા હતા.

રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા આજે સવારે પહેલા રાઉન્ડથી જ આગળ રહ્યા હતા.
પાંચમા રાઉન્ડની મતગણતરીમાં રૂપાલાની લીડ 19500થી વધુ હતી. રાજકોટમાં તેમની સામે કોંગ્રેસના પરેશભાઈ ધાનાણીએ ચુંટણી લડી હતી. રાજકોટનું ક્ષત્રિય આંદોલન પુરા રાજયમાં ગાજયું હતું.
Poll not found