ગુજરાત

રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગમાં 234 PI ની બદલીઓ કરવામાં આવી છે.

આગામી સમયમાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવશે તે પહેલા ગૃહવિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને 234 જેટલા PI ની બદલી કરી દેવામાં આવી છે. આ અંગે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી માહિતી આપવામાં આવી છે.

રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગમાં 234 PI ની બદલીઓ કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ  જન્માષ્ટમીનો તહેવાર શરૂ થાય છે એ પહેલા આ બદલીનો ઓર્ડર ફાટ્યો છે. PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીની બદલી કરવામાં આવી છે. થોડા દિવસઓ પહેલા જ 234 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.  આગામી સમયમાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવશે તે પહેલા ગૃહવિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને 234 જેટલા PI ની બદલી કરી દેવામાં આવી છે. આ અંગે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી માહિતી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી અને બદલી આપવાનો ખોટો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા પણ કરી હતી અને કહ્યું હતું કે, આવો કોઈ પણ પ્રકારનો પરિપત્ર પોલીસ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button