વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું ફરી સક્રિય બન્યું છે. સાતમ-આઠમ પહેલા જ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે.
હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે સુરત, અમરેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ તથા સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં યેલો એલર્ટ અપાયું છે.

વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું ફરી સક્રિય બન્યું છે. સાતમ-આઠમ પહેલા જ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાત પર ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.