ભારત
માતા વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન ,
અનેક યાત્રાળુ ફસાયાની શંકા: યુધ્ધના ધોરણે બચાવ કાર્યવાહી

માતા વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતાં એક શ્રદ્ધાળુ ઘાયલ થયો હતો.
રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે અને ઘાયલ ભક્તને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી હતી અને તેની સ્થિતિ સ્થિર છે.
ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને રસ્તા પરથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
Poll not found