વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ ઉત્સવ દરમિયાન અરબી ઝંડો લગાવ્યો,
ગણેશોત્સવની સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં પણ ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું.

ગણેશોત્સવની સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં પણ ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું.
વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક શખ્સોએ સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવતા મામલો તંગ બન્યો હતો.વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અર્બન 7 સોસાયસીનાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. જેનો અર્બન 7 સોસાયટીનાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ગણેશ ઉત્સવ દરમ્યાન તમામ ટાવરનાં ટેરેસ પર ઝંડા લગાવવામાં આવ્યા હતા.
વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અર્બન 7 સોસાયસીનાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. જેનો અર્બન 7 સોસાયટીનાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ગણેશ ઉત્સવ દરમ્યાન તમામ ટાવરનાં ટેરેસ પર ઝંડા લગાવવામાં આવ્યા હતા.વડોદરામાં અર્બન 7 સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવ્યો હોવાની માહિતી રહીશોને મળતા મામલો બિચક્યો હતો. તેમજ લોકોનાં ટોળે ટોળા સોસાયટી ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી મામલો શાંત પાડી તપાસ હાથ ધરી હતી.