RBI એ આઇઆઇએફએલ ફાયનાન્સના ગોલ્ડ લોન બિઝનેસ પરનાં પ્રતિબંધ હટાવ્યા ,
ફાઇનાન્સે ગઈકાલે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. આરબીઆઈએ 4 માર્ચે આરબીઆઈએને કંપનીના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં ચોક્કસ નોંધપાત્ર સુપરવાઇઝરી ચિંતાઓ જોવા મળી હતી.
આઇઆઇએફએલ ફાઇનાન્સે જણાવ્યું હતું કે, આરબીઆઈએ નિયમનકારી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ માર્ચમાં તેનાં ગોલ્ડ લોન બિઝનેસ પર લાદવામાં આવેલા નિયંત્રણો હટાવ્યા છે.
આરબીઆઈએ ગઈકાલે તેનાં જણાવ્યું હતું કે, કંપનીના ગોલ્ડ લોન બિઝનેસ પર લાદવામાં આવેલા નિયંત્રણો હટાવી લેવામાં આવ્યાં છે. કંપનીને તમામ સંબંધિત કાયદાઓ અને નિયમોનું પાલન કરીને ગોલ્ડ લોનની સ્વીકૃતિ, વિતરણ, અસાઇનમેન્ટ, સિક્યોરિટાઇઝેશન અને વેચાણ ફરી શરૂ કરવાની મંજૂરી આપે છે.”
ફાઇનાન્સે ગઈકાલે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. આરબીઆઈએ 4 માર્ચે આરબીઆઈએને કંપનીના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં ચોક્કસ નોંધપાત્ર સુપરવાઇઝરી ચિંતાઓ જોવા મળી હતી. જેમાં લોન મંજૂર સમયે અને ડિફોલ્ટ પર હરાજીના સમયે સોનાની શુદ્ધતા અને વજનની તપાસ અને પ્રમાણપત્રમાં ગંભીર વિચલનો જોવા મળ્યાં હતાં. તેથી કંપની પર નિયંત્રણો લાદ્યા હતાં જે હવે હટાવી લેવામાં આવ્યાં છે.



