ગુજરાત

જેતપુર અને ગુજરાત ના અન્ય જિલ્લાઓમાં કોગ્રેસ નો બીજેપી નો વીરોધ ,

સમગ્ર ગુજરાતમાં અને જીલ્લામાં આનો વિરોધ પ્રદર્શન કરી કલેકટ અને કમીશનર ને આવેદન આપવામાં આવેલ

જેતપુર 21-09-2024 , 

ગત દિવસોમાં બીજેપી એ મહેસાણા ની એક સભા માં રાહુલ ગાંધી ને અપશબ્દો બોલેલ તેના વિરોધમાં આજે જેતપુર કોગ્રેસ કાર્યકરો એ આવેદન આપતાં રોશ વ્યક્ત કરેલ છે

સમગ્ર ગુજરાતમાં અને જીલ્લામાં આનો વિરોધ પ્રદર્શન કરી કલેકટ અને કમીશનર ને આવેદન આપવામાં આવેલ ,

જેતપુર
ભાવેશભાઇ મકવાણા   , 

 

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button