બ્રેકીંગ ન્યુઝ
આ પાંચ નિર્ણયો આગામી વર્ષનું ભાવિ નકકી કરશે
આ વર્ષે અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા : રાજકીય પક્ષોએ તેનો લાભ ઉઠાવાની કોશિશ કરી જે આગામી વર્ષે પણ અસર કર
► (4) વકફ પર નવો કાયદો
જો આગામી વર્ષે કોઇ નિશ્ચિત હોય તો તે વકફ બોર્ડ અંગે સંસદમાં નવો પ્રસ્તાવ રજૂ થયો છે તે હશે. સરકાર તે સંસદના સત્રમાં મંજૂર કરાઇ શકે છે. હાલ તે સંસદીય સમિતિ સમક્ષ છે. મુદ્દત વધારી છે
આગામી વર્ષે આ મુદો ઉપર રહેશે અને તેનો પ્રભાવ દેશભરમાં જોવા મળશે. સંભવ છે તે સુપ્રિમમાં પણ જઇ શકે છે. પરંતુ હાલ તો તેનું રાજકીય મહત્વ જોવાશે.
► (5) રેવડી કલ્ચર બનશે કલ્યાણ યોજનાઓ
રાજકીય પક્ષોને ચૂંટણી જીતવા એક નવું હથિયાર રેવડી કલ્ચર મળી ગયું છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડ સહિતના રાજયોમાં તેનો ચૂંટણી લાભ મળ્યો તેથી વધુ રાજયોમાં તે આગળ વધશે.
રાજય સરકારો એવી યોજનાઓ બહાર લાવશે કે જે મત ખેંચી શકે. કેન્દ્ર સરકાર પણ તે અંગે કોઇ નવો વિચાર અમલમાં મૂકી શકે, દેશના કે રાજયોના અર્થતંત્ર પર તેની શું અસર થશે તેની ભાગ્યે જ કોઇ ચિંતા થાય છે.
Poll not found