જાણવા જેવું

દેશમાં હવે મોંઘવારીનો સમય આવ્યો હોય તેવા સંકેત છે , અને બાદમાં ચીજોના ભાવમાં ઘટાડો થતા જથ્થાબંધ ફુગાવો ચાર મહિનામાં સૌથી ઓછી 2.05% નોંધાયા છે.

સરકાર દ્વારા આ અંગે એક યાદીમાં જણાવ્યા મુજબ ખાદ્ય ચીજોનો ઘટાડો મહત્વનો બન્યો છે. જેની ગત મહિને જથ્થાબંધ ફુગાવો જે 2.38% હતો તે ઘટીને 2.05 ટકા નોંધાયા છે.

દેશમાં હવે સોંઘવારીનો સમય આવ્યો હોય તેવા સંકેત છે અને બાદમાં ચીજોના ભાવમાં ઘટાડો થતા જથ્થાબંધ ફુગાવો ચાર મહિનામાં સૌથી ઓછી 2.05% નોંધાયા છે.

સરકાર દ્વારા આ અંગે એક યાદીમાં જણાવ્યા મુજબ ખાદ્ય ચીજોનો ઘટાડો મહત્વનો બન્યો છે. જેની ગત મહિને જથ્થાબંધ ફુગાવો જે 2.38% હતો તે ઘટીને 2.05 ટકા નોંધાયા છે. જો કે હજુ બાંધકામ સાથે જોડાયેલી ચીજો, વિજળી, કપડા વિ.માં ઉંચા ભાવ પ્રવર્તે છે. ઉત્પાદકીય ચીજોનો ફુગાવો 3.07% નોંધાયો છે. જે અગાઉ 2.86% હતો પણ આગામી સમયમાં તેઓમાં ઘટાડાની આશા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button