ગુજરાત

યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2024નું ફાઈનલ રિઝલ્ટ જાહેર ,30માં ગુજરાતીઓએ પણ સફળતાનો ડંકો વગાડયો છે જેમાં ગુજરાત 3 ઉમેદવાર છે ,

જેમાં પ્રયાગરાજની શકિત દુબે ટોપર રહી છે. ટોપ 30માં ગુજરાતીઓએ પણ સફળતાનો ડંકો વગાડયો છે જેમાં ગુજરાતની હર્ષિતા શાહ બીજા ક્રમે, માર્ગી શાહ ચોથા ક્રમે અને સ્મિત પંચાલ 30 ક્રમે ઉતીર્ણ થયા છે.

યુપીએસસી (યુનિયન પબ્લીક સર્વીસ કમિશન)એ સિવિલ સેવા પરીક્ષા 2024નું ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યુ છે. જેમાં પ્રયાગરાજની શકિત દુબે ટોપર રહી છે. ટોપ 30માં ગુજરાતીઓએ પણ સફળતાનો ડંકો વગાડયો છે જેમાં ગુજરાતની હર્ષિતા શાહ બીજા ક્રમે, માર્ગી શાહ ચોથા ક્રમે અને સ્મિત પંચાલ 30 ક્રમે ઉતીર્ણ થયા છે.

ઉમેદવારો પોતાનું પરિણામ યુપીએસસીની અધિકૃત વેબસાઈટ પર જોઈ શકે છે.  યુપીએસસીની વર્ષ 2024માં લેવાયેલી સિવિલ સેવા પરીક્ષા 2024માં કુલ 1009 ઉમેદવારોની પસંદગી થઈ છે.

યુપીએસસી 2024ની પરીક્ષામાં ટોપરની યાદીમાં શકિત દૂબે, દર્શિતા શાહ ડોગરે અર્ચિત પરાગ, શાહ માર્ગી ચિરાગ આદિત્ય વિક્રમ અગ્રવાલ, એટ્ટાબોયિના સાઈ શિવાની, સંસ્કૃતિ ત્રિવેદી, વિભોર ભારદ્વાજ, દિવ્યાંક ગુપ્તા, શિવાંગી સુભાષ જગાડે, રોમિલ દ્વિવેદી, સુભાષ કાર્તિક એસ. પંચાલ સ્મિત હસમુખભાઈ, મુસ્કાન શ્રીવાસ્તવ, સચિન બસવરાજ ગટ્ટર, માલવિકા નાયર વગેરેનો સમાવેશ થાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button