PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદીનો પાટનગર ગાંધીનગરમાં રોડ- શો છે. જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે ,
દિવસે સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરશે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1800 બેડની હોસ્પિટલના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદીનો પાટનગર ગાંધીનગરમાં રોડ- શો છે. જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 2.5 કિમી લાંબા રોડ- શોમાં જોડાવવા અને પીએમ મોદીની એક ઝલક જોવા જનમેદની ઉમટી છે. ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે લોકો ઉમટ્યાં છે. 10:15 ની આસપાસ રોડ શો યોજાશે. બાદ તેઓ અર્બન ડેવેલેમેન્ટના એક કાર્યક્રમમાં હાજરી આપશે , રોડ શો બાદ 5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે. આ દરમિયાન અમદાવાદમાં આસરવાની હોસ્પિટલમાં પણ એક કાર્યક્રમમાં હાજરી આપશે,. 1 વાગ્યે તેઓ દિલ્લી જવા રવાના થશે ,
27 મેની સવારે PM મોદી મહાત્મા ગાંધી મંદિર જશે, અહીં શહેરી વિકાસ વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે ઉદઘાટન કરશે આ પહેલા જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા મંદિર સુધીનો અઢી કિલોમીટની રોડ શો યોજાશે.
વડોદરા, ભુજ, અમદાવાદ બાદ આજે પીએમ મોદી ગાંધીનગરમાં ભવ્ય રોડ શો કરશે. જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા મંદિર સુધી અઢી કિલોમીટરનો હશે રોડ શો યોજાશે. પીએમની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં લોકો ગાંધીનગરમાં લોકો ઉમટશે ,
આજે પ્રવાસના બીજા દિવસે સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરશે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1800 બેડની હોસ્પિટલના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ,ગાંધીનગરના મહાત્મા મંદિરથી પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે .બપોરે 1 વાગ્યે દિલ્લી જવા રવાના થશે