ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 7 June 2025 ,

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

06 06 2025 શુક્રવાર માસ જેઠ પક્ષ સુદ તિથિ અગિયારસ નક્ષત્ર ચિત્રા યોગ વ્યતિપાત સવારે 10:11 પછી વરિયાન કરણ વણિજ રાશિ કન્યા (પ.ઠ.ણ.) રાત્રે 8:05 પછી તુલા (ર.ત.)  , 

મેષ (અ.લ.ઈ.)

કામકાજમાં ઉચાટ જણાશે ઉશકેરાટના કારણે વાણીમાં દોષ જણાશે વિવાદિત કાર્યોથી દૂર રહેવું તબિયત બાબતે કાળજી રાખવી

વૃષભ (બ.વ.ઉ.)

માનસિક ચિંતા ઓ રહેશે પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે કામકાજમાં ઓછો સહયોગ મળશે પરિવારની વિરુદ્ધ જઈ કામ કરવું નહીં

મિથુન (ક.છ.ઘ.)

કામના ભારને હળવો કરી શકશો સહ કર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે નાના સાથીઓથી સંભાળવું સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

કર્ક (ડ.હ.)

કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું ધન કરતાં પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખો જમીન મકાનના કામમાં ચિંતા રહેશે પરિવારના પ્રશ્નોમાં સમાધાન મળશે

સિંહ (મ.ટ)

ચિંતા અને વ્યથાઓ હળવી બનશે, પરચુરણ ધંધામાં સારો લાભ થશે, દલાલીવાળા કામથી લેણું જણાશે, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં

કન્યા (પ.ઠ.ણ.)

ધર્મ કાર્ય માટે બહાર જવું પડે, સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે, આજે ઉત્તમ આનંદ મેળવી શકશો, ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા (ર.ત.)

દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે, તબિયત બાબતે કાળજી રાખવી, કામ વધારે છતાંય આનંદ જણાશે, મનોકામનાની પૂર્તિ થશે

વૃશ્ચિક (ન.ય.)

તમારા જ વિચારો તમને ખોટા લાગશે, અંતર આત્માના અવાજને ઓળખતા શીખો, માનસિક શ્રમથી થાક અનુભવશો, ગણતરીપૂર્વક કામ નહીં થાય

ધન (ભ.ધ.ફ.ઢ.)

કોઈપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં, વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી, સગા સંબંધીઓમાં તણાવ જણાશે, તણાવપૂર્ણ સંબંધોમાં સાચવીને કામ કરવું

મકર (ખ.જ.)

વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે, થોડી બેચેની અને કામની ચિંતા રહેશે, અગત્યના નિર્ણયો સાચવીને કરવા, કામકાજમાં સંભાળીને કામ કરવું

કુંભ (ગ.શ.સ.ષ.)

લાગણીશીલ સ્વભાવથી નુકસાન થશે, થોડા વ્યવહારુ બનો, ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, નજીકના સગા કે મિત્રોને મળવાનું થાય

મીન (દ.ચ.ઝ.થ.)

આજના દિવસે કામની હળવાશ અનુભવશો,વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો,દૈનિક વ્યવસાયથી લાભ થશે, આનંદપૂર્વક દિવસ પસાર થશે

News Click 24

Poll not found

Related Articles

Back to top button