જાણવા જેવું

આજનાં ડિજિટલ યુગમાં નવી પેઢી ગૂગલથી નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકથી માહિતી સર્ચ કરે છે. સોશિયલ મીડિયાએ સર્ચને વધુ સરળ અને આકર્ષક બનાવી દીધું છે,

પ્રથમ સોશિયલ મીડિયાથી માહિતી શોધે છે અને પછી ગૂગલ જેવાં પરંપરાગત સર્ચ એન્જિનથી માહિતી સર્ચ કરે છે, ગુગલ માત્ર 32 ટકા યુવાનોને જ પસંદ છે.

આજનાં ડિજિટલ યુગમાં નવી પેઢી ગૂગલથી નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકથી માહિતી સર્ચ કરે છે. સોશિયલ મીડિયાએ સર્ચને વધુ સરળ અને આકર્ષક બનાવી દીધું છે, પરંતુ તેની પ્રામાણિકતા વિશે શંકાઓ છે. આ પરિવર્તન ત્યારે જ હકારાત્મક હોય છે જ્યારે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે.

સોશિયલ મીડિયા મેનેજમેન્ટ પ્લેટફોર્મ સ્પ્રાઉટ સોશિયલના એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, 41% જેન ઝેડ – જેઓ 1997 થી 2012 ની વચ્ચે જન્મ્યા છે –

પ્રથમ સોશિયલ મીડિયાથી માહિતી શોધે છે અને પછી ગૂગલ જેવાં પરંપરાગત સર્ચ એન્જિનથી માહિતી સર્ચ કરે છે, ગુગલ માત્ર 32 ટકા યુવાનોને જ પસંદ છે.

હાલમાં ફેસબુક સૌથી લોકપ્રિય સર્ચ પ્લેટફોર્મ બની ગયું છે.

હકારાત્મક અસરો :-
1. ઝડપી અને દ્રશ્ય :- ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી ઘણીવાર વિડિઓઝ, છબીઓ અથવા ટૂંકી રીલ્સના રૂપમાં હોય છે.
2. ડિસ્કવરી અને બ્રાન્ડ એક્સપોઝર : નાના ઉદ્યોગો અને સ્થાનિક બ્રાન્ડ્સ તેમના પ્રેક્ષકો સુધી સીધાં જ પહોંચી શકે છે.

નકારાત્મક અસરો :-
1 :- માહિતીની સત્યતા સામે ખતરો :- સોશિયલ મીડિયા પરની દરેક માહિતી સાચી હોતી નથી. હકીકત તપાસ અથવા પ્રાયોજિત માહિતી વિના, તે સાચું પણ ગણી શકાય.
2. શોધની ઊંડાઈનો અભાવ :- પરંપરાગત સર્ચ એન્જિન ઊંડાણપૂર્વકના સંશોધન અને વિવિધ સ્રોતો માટે લિંક પૂરી પાડે છે.

સર્ચ  પ્લેટફોર્મ :-

ફેસબુક 81 ટકા
યુટ્યુબ 71 ટકા
ઇન્સ્ટાગ્રામ 66 ટકા

News Click 24

Poll not found

Related Articles

Back to top button