જાણવા જેવું

વિદ્યાર્થી વિઝા પ્રક્રિયા પર જે પ્રતિબંધ મુકયો હતો તેની સામે અમેરિકાની કોર્ટે સ્ટે આપી દેતા ફરી એક વખત વિઝા પ્રક્રિયા શરુ થઈ છે.

હાર્વર્ડ સાથેના વિવાદમાં અમેરિકાએ પુરી સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા ઠપ્પ કરી હતી અને તેના કારણે ભારતના હજારો વિદ્યાર્થીઓ જે વિઝા એપોઈન્ટમેન્ટ માટે રાહ જોતા હતા તેઓને અનિશ્ચિત સ્થિતિનો સામનો કરવો પડે તેવુ બની ગયુ હતું.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદ્યાર્થી વિઝા પ્રક્રિયા પર જે પ્રતિબંધ મુકયો હતો તેની સામે અમેરિકાની કોર્ટે સ્ટે આપી દેતા ફરી એક વખત વિઝા પ્રક્રિયા શરુ થઈ છે.

હાર્વર્ડ સાથેના વિવાદમાં અમેરિકાએ પુરી સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા ઠપ્પ કરી હતી અને તેના કારણે ભારતના હજારો વિદ્યાર્થીઓ જે વિઝા એપોઈન્ટમેન્ટ માટે રાહ જોતા હતા તેઓને અનિશ્ચિત સ્થિતિનો સામનો કરવો પડે તેવુ બની ગયુ હતું.

પરંતુ અમેરિકાની ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા ટ્રમ્પના આ નિર્ણય પર સ્ટે મુકી દીધો હતો અને તે વિઝા પ્રક્રિયાને આગળ ધપાવવા આદેશ આપ્યો છે. જેના કારણે હવે વિદ્યાર્થીઓને નવી એપોઈન્ટમેન્ટ ડેટ મળવા લાગશે. જો કે અમેરિકામાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા હવે ઘટી ગઈ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button