આજ નું રાશિફળ – Today’s Rashifal – 28 June 2025
તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો.
પંચાંગ
28 06 2025 શનિવાર,માસ અષાઢ પક્ષ સુદ, તિથિ ત્રીજ, નક્ષત્ર આશ્લેષા, યોગ હર્ષણ, કરણ ગર સવારે 09:53 પછી વણિજ, રાશિ કર્ક (ડ.હ.) ,
મેષ (અ.લ.ઈ.)
કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે, સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે ,
વૃષભ (બ.વ.ઉ.)
સરકારી કામમાં સફળતા મળશે, કરેલા કાર્યો ફળદાયી બનશે, નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો ,
મિથુન (ક.છ.ઘ.)
કામમાં નિરાશાનો અનુભવ થશે, સંતાનનાં પ્રશ્નોમાં ચિંતા જણાશે, ઈસ્ટ મિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે ,
કર્ક (ડ.હ.)
ધન, માનનો વ્યય જણાશે, નોકરીમાં પરેશાની રહેશે, માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાય ,
સિંહ (મ.ટ)
દરેક કામમાં સફળતા મળશે, ધંધામાં નવીન તકો મળે, નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે ,
કન્યા (પ.ઠ.ણ.)
ધંધાનાં કામમાં સફળતા મળશે, પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો, આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે ,
તુલા (ર.ત.)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે, નવા સંબંધોમાં નિરાશા જણાશે, નોકરીમાં નવી તકો મળશે, સંતાનથી શુભ સમાચાર મળશે ,
વૃશ્ચિક (ન.ય.)
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે, સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલિત રહેશે, નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધન લાભ થશે ,
ધન (ભ.ધ.ફ.ઢ.)
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે, વિકાસનાં કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે ,
મકર (ખ.જ.)
વાદવિવાદનાં કામથી બચવું, આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય, ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે ,
મકર (ખ.જ.)
વાદવિવાદનાં કામથી બચવું, આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય, ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે ,
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક તણાવ જણાશે, વિરોધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહેવું, ખર્ચ બાબતે સંભાળવું, ,



