ગુજરાત

સાણંદમાં આવેલા ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓની અટકાયત કરવામાં આવી હતી.

SMCની માહિતીના આધારે સાણંદ પોલીસે મોટી દેવતી નજીક આવેલા રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં 13 યુવકો અને 26 યુવતીઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.

અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. મળતી જાણકારી સાણંદમાં આવેલા ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓની અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. મળતી જાણકારી સાણંદમાં આવેલા ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓની અટકાયત કરવામાં આવી હતી.SMCની માહિતીના આધારે સાણંદ પોલીસે મોટી દેવતી નજીક આવેલા રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં 13 યુવકો અને 26 યુવતીઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.

પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી વધુ લોકો હાજર હતા. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીએ બર્થ- ડેની પાર્ટી આપી હતી. બર્થ-ડે નિમિતે યોજાયેલી ડીજે પાર્ટીના નામે શરાબની પાર્ટી ચાલતી હતી. તમામને પોલીસે ચાર બસમાં બેસાડી મેડિકલ તપાસ અર્થે લઈ ગઈ હતી. રિસોર્ટમાંથી અનેક મોંઘાદાટ વાહનો પણ જપ્ત કરાયા હતા. કબજે કરાયેલી એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું.

સાણંદ નજીક ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલની બાતમીના આધારે સાણંદ પોલીસે દરોડા પાડ્યા હતા. સાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયાં હતા. દારૂ પીધેલ અવસ્થામાં 39થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

પાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતાં. સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં રાત્રિ દરમિયાન પાર્ટી ચાલી રહી હતી. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી દરમિયાન થઈ કાર્યવાહી કરાઇ હતી.

ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. 100 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તમામ લોકોને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા હતા. સાણંદ પોલીસે કોઈ જ પ્રકારના દબાણમાં આવ્યા વિના આ કાર્યવાહી કરી હતી.

ધનવાન પરિવારના આ લોકોને સાણંદ પોલીસે દારૂબંધીનો ભાન કરાવ્યું હતું અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીમાં વિદેશી દારૂ, બિયર તેમજ હુક્કા સિગરેટ જેવા નશીલા સામાન પોલીસે કબજે કર્યો હતો અને મોંઘી ડાટ ગાડીઓ જેવી કે બી એમ ડબલ્યુ, રેન્જ રોવર, થાર તેવી અનેક ગાડીઓ હતી જેમાં એક કાર પર યુથ બીજેપી અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું તે ગાડી પણ હાજર હતી.

સાણંદ નજીક ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલની બાતમીના આધારે સાણંદ પોલીસે દરોડા પાડ્યા હતા. દારૂ પીધેલ અવસ્થામાં 39થી વધુ લોકોની અટકાયત કરી હતી. પાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતાં.

News Click 24

Poll not found

Related Articles

Back to top button