ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 22 July 2025 ,

તમામ રાશિના જાતકો માટે જુઓ 22 જુલાઇ(મંગળવાર)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

22 07 2025-મંગળવાર, માસ-અષાઢ, પક્ષ-વદ, તિથિ-તેરસ, નક્ષત્ર-મૃગશીર્ષ, યોગ-ધ્રુવ, કરણ-ગર, રાશિ-વૃષભ (બ.વ.ઉ.) સવારે 8:13 પછી મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.)

ઘરેલુ જીવનમાં સુખ મળે, સ્ટોક માર્કેટમાં સફળતા મળશે,રોકાયેલા ધનમાં વૃદ્ધિ થાય , મિત્રોનાં સહયોગથી લાભ થાય ,

વૃષભ (બ.વ.ઉ.)

સરકારી કામમાં લાભ થશે,દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ મળશે, પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે, આર્થિક સ્થિતિ સારી રહે ,

 મિથુન (ક.છ.ઘ.)

ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, આત્મવિશ્વાસમાં વધારો થશે, વિરોધીઓ પરાજિત થાય, વ્યવસાયમાં મહેનત વધે ,

કર્ક (ડ.હ.)

ખર્ચમાં ધ્યાન આપવું, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કર્મચારીઓનો સહયોગ મળે , જોખમી રોકાણો ટાળવા ,

સિંહ (મ.ટ.)

ભાગ્યોદય માટે તક મળે, સાથિ મિત્રોથી લાભ થાય, ધર્મ-કર્મમાં રુચિ કેળવાય , પ્રોપર્ટી શેરમાં રોકાણ લાભ કરાવે

કન્યા (પ.ઠ.ણ.)

શુભ કાર્ય માટે ઉત્તમ અવસર , સ્નેહી મિત્રોથી લાભ થાય, લક્ષ્મીજીની કૃપા રહેશે, પરિવારજનોથી આનંદ વધે

તુલા (ર.ત.)

માનસિક અશાંતિ જણાય, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, પરિશ્રમ અધિક જણાય છે

વૃશ્ચિક (ન.ય.)

સ્નેહીજનોથી મુલાકાત થાય, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, આવકમાં ઘટાડો જણાય, ધાર્મિક કાર્યોથી લાભ થાય

ધન (ભ.ધ.ફ.ઢ.)

પ્રવાસ પર્યટનનાં યોગ બને, ખોટા વિચારોથી દૂર રહેશો, દાંપત્ય સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે

 મકર (ખ.જ.)

ભાઈ-ભાંડુ સાથે મનમેળ રહે, પ્રવાસ યાત્રાથી લાભ થાય , નોકરી ધંધામાં અનુકૂળતા રહે, નવા કામ કરવાની તક મળે

કુંભ (ગ.સ.ષ.શ.)

ઘર ખર્ચમાં વધારો થાય, પાચન શક્તિ મંદ જણાય, ભાગ્યનો સાથ ઓછો મળે, પરિવારમાં મતભેદ રહે

મીન (દ.ચ.ઝ.થ.)

ભાગ્યોદય માટે ઉત્તમ સમય રહે, મિષ્ટાનમાં રુચિ વધે, વડીલ વર્ગથી લાભ થાય, કામકાજમાં વિલંબ જણાય

News Click 24

Poll not found

Related Articles

Back to top button