આજ નું રાશિફળ – Today’s Rashifal – 29 July 2025
તમામ રાશિના જાતકો માટે જુઓ 29 જુલાઇ( મંગળવાર)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
29-07-2025-મંગળવાર, માસ-શ્રાવણ, પક્ષ-સુદ, તિથિ-પાંચમ, નક્ષત્ર-ઉત્તર ફાલ્ગુની, યોગ-શિવ, કરણ-બવ બપોરે 12:00 પછી બાલવ, રાશિ-કન્યા (પ.ઠ.ણ.) ,
મેષ (અ.લ.ઈ.)
પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત થશે, શત્રુ પર વિજય મેળવશો, પારિવારિક તણાવને કારણે માનસિક અશાંતિ રહેશે, કામકાજમાં જવાબદારીમાં વધારો થશે ,
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, ધંધાકીય કામમાં લાભ થશે, શેર બજારથી લાભ થશે, પ્રવાસના યોગ બનશે
મિથુન (ક.છ.ઘ.)
જમીનને લગતા કામમાં ફાયદો થશે, માતા તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે, પરિવારનો સુંદર સહયોગ મળશે
કર્ક (ડ.હ.)
સમજદારીથી કામ કરશો તો લાભ થશે, પારિવારિક સુખમાં વધારો થશે, મોટાભાઈથી લાભ થશે, રોકાણ કરેલું આજે લાભ કરાવશે
સિંહ (મ.ટ)
આર્થિક બાબતમાં ઉન્નતિ થશે, સમજ્યા વગરનું રોકાણ નુકસાન કરશે, પારિવારિક સહયોગ મળશે, ખોટા લોકોથી દૂર રહો
કન્યા (પ.ઠ.ણ.)
સ્વાસ્થ્યમાં સાચવવું જરૂરી છે, આત્મબળથી કામ કરશો તો ફાયદો થશે , નવા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે પ્રવાસ થશે
તુલા (ર.ત.)
ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, નવા આવકના દ્વાર ખુલશે, ભાગીદારીવાળા કામમાં સાચવવું, માનસિક ચિંતા રહેશે
વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતોમાં લાભ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે, પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
આવકના સાધનોમાં વૃદ્ધિ થશે, વાહન લેવાના યોગ સારા છે, નવું ઘર લેવા માટે ઉત્તમ દિવસ છે, સહ કર્મચારીનો સહયોગ મળશે
મકર (ખ.જ.)
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે, આવકમાં વધારો થશે, સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, નાની નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
પારિવારિક જીવન સુખમય બનશે, બહારના કામથી સારી આવક થશે, નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે, તબિયત માટે દિવસ ઠીક નથી
મીન (દ.ચ.ઝ.થ.)
વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે, ધંધાને અને પરિવારને સાથે ના રાખો, યાત્રા પ્રવાસના યોગ બનશે, પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે