ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 4 September 2025 ,

તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરુવાર ( 4 સપ્ટેમ્બર)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

04-09-2025 ગુરુવાર, માસ-ભાદરવો, પક્ષ-સુદ, તિથિ-બારસ, નક્ષત્ર-ઉત્તરાષાઢા, યોગ- સૌભાગ્ય, કરણ-બવ, રાશિ-મકર (ખ.જ.) , 

 મેષ (અ.લ.ઈ.)

પિતાની સલાહથી લાભ, લગ્ન જીવનમાં આનંદ ઉમેરો, કામકાજમાં ધ્યાન આપો, મિત્રો સાથે મુસાફરી થાય ,

વૃષભ (બ.વ.ઉ.)

કામકાજમાં મહેનત વધશે, લોભ-લાલચથી બચવું , વેપાર વાણિજ્યમાં વૃદ્ધિ થાય, નોકરીના સ્થળે જીદ ના કરવી ,

મિથુન (ક.છ.ઘ.)

સફળતાના સારા યોગ બને, પ્રિયજનોથી સારા સમાચાર મળે, મહત્વના કાર્યોમાં સહયોગ મળે, લાંબા ગાળાના કામમાં ધ્યાન આપો

 કર્ક (ડ.હ.)

પરિવારને સમય આપવો, કામકાજમાં નમ્રતા જરૂરી,વાહન મકાનના યોગ બને,જીદ ઉતાવળપણાથી દૂર રહો

 સિંહ (મ.ટ)

અગત્યના કામને પ્રાધાન્ય આપો, પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળે,ધંધા વેપારમાં લાભ થાય, નવા પરિચયથી લાભ થાય

કન્યા (પ.ઠ.ણ.)

વ્યક્તિગત કામમાં ધ્યાન આપો, ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપો, મોટાઓનું વચન પાળો, અતિથિ આગમનની સંભાવના

તુલા (ર.ત.)

ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બને, વાણી વ્યવહારથી લાભ થાય, કામકાજમાં ધ્યાન આપો, સંબંધીઓનો સહકાર મળે

વૃશ્ચિક (ન.ય.)

રોકાણોના કામમાં લાભ થાય , સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી , ખર્ચા ઉપર કાબુ રાખો, અજાણ્યાથી સાવધાન રહેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક બાબતે સાવધાની રાખવી, સરકારી કામમાં મુશ્કેલી જણાય, મિત્રોનો સહયોગ મળશે, વેપાર ધંધામાં લાભ થાય

 મકર (ખ.જ.)

લાંબા ગાળાની યોજના લાભ કરાવે, પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, સરકારી કામમાં લાભ થાય, વાણીમાં મધુરતા જરૂરી છે

કુંભ (ગ.શ.સ.ષ.)

જોખમી કામથી દૂર રહો, જવાબદારીમાં વધારો થાય, કામકાજમાં ધીરજ રાખવી, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો

મીન (દ.ચ.ઝ.થ.)

આત્મવિશ્વાસથી કામ સુધરશે, દાંપત્યજીવનમાં આનંદ વધે, ભાગીદારીથી લાભ થાય, જમીન મકાનના કામથી લાભ થાય

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button